Gujarat

જામનગર એરપોર્ટ ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત  કરાયું  

જામનગર તા.૩૦ એપ્રિલ, ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે પધાર્યા છે.ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાજયપાલશ્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

આ તકે રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

DSC_0003.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *