- જિલ્લાના સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન.
- જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની પ્રગતિની સમીક્ષા માટે નિયમિત બેઠકો.
- પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોની તાલીમ માટે વિશેષ વર્કશોપનું આયોજન.
- પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવું.
