Gujarat

જી વી કે ઈ એમ આર આઇ અમરેલી 108 દ્વારા પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

તારીખ ૨૪/૦૩/૨૨ના રોજ અમરેલી જિલ્લા ના પાણીયા ગામ નજીક મેંદરડા થી આવતા મંજુલાબેન પાનસુરીયા ઉંમર વર્ષ ૫૫ નું અકસ્માત થતાં માથામાં ગંભીર ઇજા થયાં ની જાણ થતાં અમરેલી જિલ્લા ની કુકાવાવ ૧૦૮ ટીમ રવાના થઈ સ્થળ પર પહોંચી દરદી ને તપાસતા માથાં મા ગંભીર ઇજા હતી એમ્બ્યુલન્સ માં પ્રાથમિક સારવાર આપી દર્દી મંજુલાબેન પાનસુરીયા ને સિવિલ હોસ્પિટલ અમરેલી લઈ જવાયા હતા તે દરમિયાન દર્દી એ પહેરેલા સોનાનો ચેન અંદાજિત ₹ ૮૦૦૦૦/-, સોના ની વિટી અંદાજિત ₹ ૪૫૦૦૦/- , સોના ની ૪ સર અંદાજિત ₹ ૩૦૦૦૦/- , ચાંદી ની વીંટ અંદાજિત ₹ ૨૦૦/- તથા ચાંદી ની માળા અંદાજિત કિંમત ૮૦૦/- આ બધું મળી કુલ અંદાજીત રકમ ₹ ૧૫૬૦૦૦/- તેમના સંબંધીને પરત કરી અમરેલી ૧૦૮ કુકાવાવ લોકેશનની ટીમ ઈ એમ ટી રાજેશ બાંભણીયા અને પાઇલોટ શિવરાજ ભાઈ ધાધાલ એ તેમના રિલેટીવ ઉત્સવભાઈ ગજેરા ને સહી સલામત પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *