Gujarat

જુનાગઢ ના સેવાભાવી અને દરેક વ્યક્તિના હસતા મોઢે કામ કરતી વ્યક્તિ એટલે જગદીશ જોબનપુત્રા

ગિરગઢડા
ભરત ગંગદેવ..
જુનાગઢ ના સેવાભાવી અને દરેક વ્યક્તિના હસતા મોઢે કામ કરતી વ્યક્તિ એટલે જગદીશ જોબનપુત્રા ને ફરી એકવાર લવકુશ ફેનડસ કલબ તરફ થી સન્માન કરવામા આવ્યુ. .ત્યાગ સેવા અને સમર્પણ અને સેવાનો ભાવ ની સાથે ઉત્તમ વ્યક્તિત્વ નો અદભુત સંગમ નીસાથે લોહાણા સમાજ ના ઘરેણા સમાન અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના મહામંત્રી અને જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય સાથે સાથે જૂનાગઢ શહેર મીઠાઈ ફરસાણ અને હોટલ ડાઇનિંગ હોલ ના પ્રમુખ સાથે લોહાણા મહાજન ના સદસ્ય વાત અહીંથી અટકતી નથી સાથે સાથે વિશ્વ લોહાણા મહાપરિષદ ના સદસ્ય ની સાથે સાથે લોહાણા જ્ઞાતિ દીકરા દીકરીઓ માટે નિ:શુલ્ક જલિયાણ મેરેજ બ્યુરો ચલાવતા મારા મોટાભાઈ ધન્યવાદ ને પાત્ર છે. જલારામ બાપા એમના નિશ્ચિત કરેલા કાર્યો સહેલાઇથી પુરીકરવા ની શક્તિ પ્રદાન કરે અને સમાજ ની સાથે લોકોના હિતના કાર્ય કરતા રહે તેવી પ્રાર્થના કરતા બીલખા મહાજન પ્રમુખ હિતેશભાઈ…

IMG-20220304-WA0469.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *