જૂનાગઢ જિલ્લા શિક્ષણ સેલના મેમ્બર તરીકે શ્રી નિલેશભાઈ સોનારા ની વરણી કરાઈ
જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્રારા જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ અને ખુબજ નિસ્વાર્થ સેવા ભાવિ વ્યક્તિ તરીકે જેમનું નામ ખુબજ દૂર દૂર સુધી લેવામાં આવતું હોય છે એવા શ્રી નિલેશભાઈ સોનારાને જૂનાગઢ જિલ્લા શિક્ષણ સેલના મેમ્બર તરીકે શ્રી નિલેશભાઈ સોનારા ને સ્થાન આપી સંગઠનને મજબૂત કરવા માટે લીધેલા નિર્ણયની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે.
જૂનાગઢ જિલ્લા શિક્ષણ સેલના મેમ્બર તરીકે શ્રી નિલેશભાઈ સોનારા ને સ્થાન આપી તેમની નિસ્વાર્થ ભાવની પ્રભાવકારક કામગીરીને ધ્યાને લઈ તેમને જવાબદારી સોંપવામાં આવી છે
ખુબજ નિસ્વાર્થ સેવાઓની ખુબજ દૂર દૂર સુધી લોકો દ્વારા નોંધ લેવામાં આવતી હોઈ છે એવા શ્રી
નિલેશભાઈ સોનારા કે જેઓ દ્વારા કોરોનાના ખુબજ કપરા સમયમાં પોતે પોતાના પરિવાર કે પોતાની પરવા કર્યા વગરજ રાત દિવસ જોયા વગર જે કામગીરી કરવા મા આવેલી હતી અને આ નિસ્વાર્થ કામગીરી દ્વારા અનેક લોકોને ઉપયોગી થયા હતા ન કોઈ પ્રસિદ્ધિ કે નહીં કોઈ જાહેરાત બસ લોકોની સેવામાટે રાત દિવસ એક કરી લોકોની મુશ્કેલી દૂર કરવા માટે ના ખુબજ અથાગ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા
શ્રી નિલેશભાઈ સોનારા ની આ નિસ્વાર્થ સેવા કર્યો ની સેવાઓ સમાજને રાહ ચીંધતુ ખુબજ ઉત્તમ ઉદાહરણ પણ છે
સાથે સાથે જૂનાગઢ જિલ્લા શિક્ષણ સેલના મેમ્બર તરીકે શ્રી નિલેશભાઈ જોશી ને સ્થાન મળવા બદલ જનતા કી જાનકારી દૈનિક ન્યૂઝ પરિવાર તરફથી પણ ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા છે
શ્રી નિલેશભાઈ સોનારા કે જેઓ પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવી છે સરકારના જે સપનાઓ છે જે સાકાર કરવા માટે આપની મેહનત અને અથાગ પરિશ્રમની સફળતાને ખૂબ ખૂબ અભિનંદન.
જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ શ્રી નિલેશભાઈ સોનારાને જૂનાગઢ જિલ્લા શિક્ષણ સેલના મેમ્બર મા નિમણુંક આપવા બદલ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ નોપણ આતકે ખુબખુબ આભાર પણ તેઓ દ્વારા માનવામાં આવ્યો હતો



