Gujarat

જૂનાગઢ જિલ્લા હોમગાર્ડ દ્રારા કેશોદ યુનિટ ના જવાન ને સહાય કરવામાં આવી

જીલ્લા હોમગાર્ડ કચેરી જુનાગઢ જીલ્લાના કેશોદ યુનિટના સભ્યને  વેણફેર ફંડ માંથી માનોતર તથા ઉચ્ચ અભ્યાસ માટે મળતી સહાય આજરોજ જીલ્લા  કમાન્ડર શ્રી વાય. વી.ડોબરીયા સાહેબ તેમજ ડી. વાય . એસ. પી. શ્રી પટણી સાહેબ તથા ઓફિસર કમાન્ડર શ્રી સોંદરવા સાહેબ તથા ક્લાર્ક શ્રી વિ. ડી.પુરોહિત હસ્તે આજરોજ આપવામાં આવ્યા.
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20221219-WA0272.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *