Gujarat

જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે તા.૧૨ ઓગસ્ટના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરાશે

જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે મેયર શ્રીમતિ ગીતાબેન પરમારની અધ્યક્ષત્તામાં ૭૩માં વન દિવસની ઉજવણી કરવામાં આવશે.

તા.૧૨/૮/૨૦૨૨ના રોજ સવારે ૯-૩૦ કલાકે યોજાનાર આ સમારોહમાં ખાસ મહેમાન તરીકે સાસણ ખાતેના નાયબ વન સંરક્ષક ડો.મોહન રામ ઉપસ્થિત રહેશે. ઉપરાંત મ્યુ.કમિશન રાજેશ તન્ના, મદદનીશ વન સંરક્ષક એમ.યુ.શેખ અને બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના આચાર્ય ડો.પી.વી.બારસિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *