Gujarat

જેતપુર શહેરના નાની હવેલી પાસે રહેતા આશાસ્પદ યુવકે ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું

જેતપુરમાં રાજેશ ઈડલી ઢોંસા નામની રેકડીમાં કામ કરતા યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું આશાસ્પદ યુવાનના મોતથી જેતપુર શહેરમાં અરેરાટી વ્યાપી હતી.
મળતી વિગતો મુજબ શહેરમાં નાની હવેલી ભદ્રેશ્વર વાળી ગલીમાં રહેતા  રોહન ગિરધરભાઈ પિલ્લઇ (ઉ.મ.૨૨) જે જેતપુર પોસ્ટ ઓફિસનાં કોર્નર પર રાજેશ નામની ઈડલી ઢોસા ની લારી પર કામ કરતો હતો જે આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ. આપઘાત કરી લીધો હતો પોલીસે યુવકનાં મૃતદેહનો કબજો સંભાળીને લાશને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આ બાબતે જેતપુર સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
હરેશ ભાલીયા જેતપુ

IMG-20220328-WA0145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *