Gujarat

ઝોઝ પોલીસ દ્વારા હરઘર તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું,

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી તેવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે જ્યારે સમગ્ર દેશમાં હરઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલીઓ યોજવામાં આવે રહી છે ત્યારે ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેવડી ખાતે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220812-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *