Gujarat

ડસ્ટબીન નું વિતરણ કરવામાં આવ્યું

નિસાર શેખ,મહુધા
 મહુધા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉધરાવવા માટે ગાડી ફરતી હોય છે અને ધરનુ કચરો નાખવા માટે ડસ્ટબીન નું વિતરણ કરાયું જેથી કરીને ડસ્ટબીન નું કચરો ડોર ટુ ડોર કચરો ઉધરાવતી ગાડી માં નંખાય તથા તબક્કાવાર સમગ્ર વોર્ડમાં ડસ્ટબીન વિતરણ ની કામગીરી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું દરેકને પોતાના વિસ્તારમાં મહોલ્લા,શેરી,ફળિયું અને શહેર ચોખ્ખું રાખવા માટે પણ દરેકને જણાવ્યું હતું તથા આ કાર્યમાં સૌ નગરજનો એ સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી જેમાં આ પ્રસંગે મહુધા નગરપાલિકા ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ ( એડવોકેટ ),કારોબારી ચેરમેન નાયદાબાનું કાજી,ઈમરાન ભાઈ મલેક,નસીમ બાનું મલેક ની  ઉપસ્થિતિ રહ્યાં હતાં

cropimage1644059670643.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *