આશરે ૨૫૦ ગરીબ પરિવારો ના ઘરે જઈ મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવા માં આવ્યુ હતું… વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસા પાઠ કરી ભગવાન શ્રી રામ નાં નારા લગાવ્યા બાદ વિજય દાસ મહારાજ ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું… ઈન્દીરા નગરી, નાની ભાગોળ વિસ્તાર નાં ૨૦૦ મકાન માં અને મગલ સેવાધમ બાજુ ૧૦૦ પરીવાર ને મીઠાઈ અને ફરસાણ નો વિતરણ કરાયું હતું..
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ નાં તમામ સેવાભાવી યુવાનો અને યુવતીઓ હાજર રહ્યા હતાં.. દરેક પરિવાર કે વ્યક્તિ દિવાળી નાં દીવસે પોતાને ઘરે મીઠાઈ લાવી શકતા નથી તે અનુંસંધાન મિતુલ પટેલ અને પ્રતીક ચૌહાણને વીચાર આવિયો હતો. સેવાભાવી લોકો ને વાત કરી તો બધા લોકો સહમત થઈ સહયોગ આપીઓ હતો અને આ સેવાના કાર્યમાં તેમને ફાળો આપી સફળ કાર્યકમ કરવામાં બનાવ્યું હતું.. જે લોકો એ સાથ અને સહકાર આપ્યો તેમજ દાન કર્યું તે તમામ સેવાભાવી લોકો નો મિતુલ પટેલ અને પ્રતીક ચૌહાણ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…


