Gujarat

તા.૧૮ના નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-૩ની પરીક્ષામાં કલેક્યુલેટર,  મોબાઇલ ફોન કલેક્ટ્રોનિક્સ ગેઝેટસ, ડીવાઇસનો ઉપયોગ કરવા પ્રતિબંધ

ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનર દ્વારા આયોજીત  મુખ્ય અધિકારી નગર પાલિકા વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૧૮/૧૨/૨૦૨૨ ના રોજ જૂનાગઢના  ૨૭ પરીક્ષા કેન્દ્રો પર ૩૦૦ બ્લોકમાં  યોજાશે. જેમાં ૭૧૮૯ ઉમેદવાર પરીક્ષા આપશે. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારે કેલક્યુલેટર, સેલ્યુલર, મોબાઇલ ફોન અને અન્ય કોઇપણ કલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ કે ડીવાઇસ પરીક્ષામાં સાથે લાવવાના નથી તેમ નિવાસી અધિક  કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *