Gujarat

તારીખ 11-3-2022 નાં રોજ જન સેવા સંગઠન વડાકોર ની ટીમ ને ચરોતર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

💐જન સેવા સંગઠન ગુજરાત 💐
તારીખ 11-3-2022 નાં રોજ જન સેવા સંગઠન વડાકોર ની ટીમ ને ચરોતર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો કલ્પશે ભાઈ પટેલ નાં આયોજન બદલ ખુબ આભાર વ્યક્ત કરું છું જેમણે સેવા કરતા લોકો ની કદર કરી એને અમારી ટીમ ને સન્માન કર્યું જન સેવા સંગઠન તરફથી મિતુલ પટેલ પ્રતીક ચૌહાણ ચંદ્રેશ રાવળ કલ્પેશ શાહ રાજેશ પરમાર નીતા બેન ગાધી ની હાજરી હતી  તો સેવા કરતા તમામ સેવાભાવી યુવાનો નો આભાર વ્યક્ત કરું છું  મિતુલ પટેલ સામાજિક કાર્યકર ડાકોર
જન સેવા સંગઠન ડાકોર ટિમ ને ખુબ ખુબ અભિનંદન. મહેશભાઈ વાળા
Attachments area

IMG-20220312-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *