સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૩/૨/૨૯૨૨ના સાવરકુંડલા લોહાણા મહાજનને તેમજ સાવરકુંડલા લોહાણા સમાજની બધીજ સંસ્થાઓને આમંત્રણ આપવા માટે રામધામ કમીટીના મેમ્બર રાજભાઈ સોમાણી, જીગ્નેશ ભાઈ કાનાબાર, અને અમીતભાઈ સેજપાલ વાંકાનેરથી આવેલા હતા સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણી મહેશભાઇ મશરૂ ( કાનાભાઈ મશરૂ )એ આવેલ ભાઈ અમીતભાઈ સેજપાલનું શાલ ઓઢાડીને સન્માનિત કયૉ હતા અને રામધામ માટે જે કંઈ કામકાજ હોય તે જણાવવાનું કહેલ હતું મહાજન ટ્રસ્ટી કમલેશભાઈ સુચક પણ બેગ આપી સન્માનિત કર્યા હતા. હેમાંગભાઈ ગઢીયા અને રાજુભાઈ નાગ્રેચા જલારામ બાપાની ચિન્હ આપી આવકાર્ય હતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોહાણા મહાજન અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂ, પ્રણવ ભાઈ વસાણી, ઉમેશભાઈ ઉનડકટ,સાઞર મશરૂ,જઞદીશભાઈ માધવાણી, રાજુભાઈ શીઞાળા, બધાં એક સાથે મળીને રામધામ કમીટીનો ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ હતી ..


