Gujarat

તાલાળા માધુપુર રોડ ની પ્રોબ્લેમ થી થતા રોજ અકસ્માત..ટુક સમયમાં ગોઝારો બન્યો..

  ગિરગઢડા
  ભરત ગંગદેવ
     માધુપુર ગીર થી તાલાલા રોડ પર છેલ્લા 2 મહિનામાં 15 જેટલાં અકસ્માત થયાં જેમાં 2 વ્યક્તિ મૃત્યુ પણ પામ્યા આજ રોજ સવારે 11:15 કલાક પર વરસાદ નું ઝાપટું આવેલ જેના લીધે રોડ પર ડામર ની ચિકાસ થયેલ માધુપુર થી ગુંદરણ રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાસે ટ્રક બ્રેક લગાવતા નીચે ઉતરી ગયો જયારે બીજી બાજુ નાગ બાપા ની બોરડી પાસે બોલેરો પણ આવી રીતે બ્રેક મારતા પલ્ટી મારી ગયો રોડ ના પ્રોબ્લેમ ના લીધે વારંવાર એક્સિડેન્ટ થાય છે છતાં તંત્ર ઊંઘ માં હોય એવુ જણાય છે
  વિજય હિરપરા

IMG-20220802-WA0446.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *