મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકા ભાજપ સંગઠનની બેઠક કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રદેશ કારોબારી સભ્ય વિનુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ.જેમાં સંગઠન ને લગતા પ્રશ્નો બાબતે અને આવનાર કાર્યક્રમો વિષે ચર્ચાઓ કરવામાં આવી.આ આ બેઠકમાં કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ડાભી તેમજ અલ્પેશસિંહ ઝાલા સહિત કઠલાલ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area


