*મોટી સંખ્યામાં ગામલોકો સ્વાગત કરવામાં જોડાયા*
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ગંગવા ગામે જન્મેલા આર્મી ના જવાન પોતાની માતૃભૂમિની સેવાકરી ઘરે નિવૃત્ત થઈ પરત ગામે ફરતા જવાનો ગંગવા ગામ લોકોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામલોકોએ સામૈયુ કરી ભવ્ય વધામણા ગામલોકો દ્વારા આર્મી જવાન સેવા નિવૃત થતા હરખ થી વધાવી લીધા હતા ગામલોકો તથા આજુબાજુના ગામ લોકો આર્મી જવાન પરત ઘરે ફરી રહ્યા છે સેવા નિવૃત્ત થઈ જાણ થતા મોટી સંખ્યામાં ગામલોકો તેમના સ્વાગતમાં જોડાયા હતા સેવા નિવૃત થતા આર્મી ના જવાન ને ગામમાં પ્રવેશ પહેલા ફુલહાર નારિયેળ શાલ અને ઢોલ નગારા સાથે સામૈયુ અને સ્વાગત કરવામાં આવ્યું હતું સેવા નિવૃત્ત થતાં ગામ ફરી પરત ફરતાં ગામના લોકોમાં ખુશીનો માહોલ છલકાયો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


