Gujarat

દાંતા તાલુકામા ભાજપ ઉમેદવાર લાધુભાઈ પારગીને ગામે ગામેથી મળી રહ્યો છે ભારે જન સમર્થન

*અંતરાલ વિસ્તારમાં ભાજપના ઉમેદવારને ભારી પ્રતિસાદ મળતો નજરે પડી રહ્યો છે*
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે તમામ પક્ષોએ પૂરેપૂરી તાકાત જન સંપર્ક અને સભામાં લગાવી નાખી છે અને મતદારોને રિજાવા માટે અટૂથ પ્રયત્ન કરી રહ્યા છે અને મોટા મોટા વાયદાઓ પણ કરી રહ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારગી અંતરયાડ વિસ્તારમાં પ્રચાર સાથે જન સંપર્ક કરી રહ્યા છે ત્યારે લોકો દ્વારા તેમને ભારે આવકાર મળી રહ્યો છે અને  ઉમેદવાર લાધુભાઈ પરગી  મતવિસ્તારના અંતરિયાળ ગામોમાં જઈ લોકો સાથે ચર્ચા વિચારણા કરી રયા છે જ્યારે ગામે ગામે જઈ સભા યોજી રહ્યાં છે આ સાથે મતદારોને ભાજપને વોટ આપી વિજય બનાવવાનો આગ્રહ પણ કરી રહ્યાં છે અને મોટી સંખ્યામાં લોકો લાધુભાઈ પારગી ની સભામાં જોડાઈ રહ્યા છે તેમના સાથે સતત વનવાસી ક્ષેત્રમાં પેદલ જનસંપર્ક કરી પ્રચાર પણ કરી રહ્યા છે અંતરાલ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર લાધુભાઈ પરગી ને ભારી પ્રતિસાદ મળતો નજરે પડી રહ્યો છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *