Gujarat

દેલવાડા- ખાણ રોડ પરથી ૭ ફુટનો મહાકાય અજગર પકડાયો…

ઊના – ઊનાના દેલવાડા ગામની મચ્છુન્દ્રીના સામે કાંઠે ખાણ ગામ જતાં રસ્તા પર ખેતી વાડી ધરાવતા કિશનભાઇ વંશની વાડી સામે રાત્રીના સમયે રસ્તા ઉપર સાત ફુટનો મહાકાય અજગર અચાનક આવી ચડતા આજુબાજુના વાડી વિસ્તારના લોકો એકત્ર થઇ ગયેલા અને અજગરને પકડવા માટે હિંમતભાઇ મકવાણાને જાણ કરતા તેવો તાત્કાલીક સ્થળ પર પહોચી ગયેલ અને રસ્તા પરથી ૭ ફુટના અજગરને પકડી વનવિભાગને સોપવામાં આવેલ હતો. અને આ મહાકાય અજગરને જંગલમાં મુક્ત કરવામાં આવેલ…

દેલવાડા-ખાણ-રોડ-પરથી-૭-ફુટનો-મહાકાય-અજગર-પકડાયો..-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *