Gujarat

દ્રોણેશ્વર હનુમાન મંદિરના સાનિધ્યમાં સિંહ પરિવારના ધામા…

ઊના – દ્રોણેશ્વર કષ્ભંજનદેવ હનુમાન મંદિરના સાનિધ્યમાં એક સાથે ચાર સિંહ પરિવાર સિંહબાળ સાથે હનુમાન મંદિરના પગથીયા સુધી આવી ચઢ્યા હતા. અને મંદિરના પાછળના ભાગે ફરતે આટાફેરા મારી ચાલ્યાં ગયાં હતાં. આ સમગ્ર ઘટના મદિરના પરિસરમાં લગાવવામાં આવેલા સી સી ટીવી કેમેરામાં સિંહ પરીવાર કેદ થઈ ગયો હતો…

 

-મંદિરના-સાનિધ્યમાં-સિંહ-પરિવારના-ધામા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *