Gujarat

ધંધુકા ખાતે જે વીર શહીદ  કિશનભાઇ ભરવાડ સાથે જે દુઃખદ ઘટના ઘટિત થઈ તે અનુસંધાને સાવરકુંડલા મામલતદાર ખાતે

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

ધંધુકા ખાતે જે વીર શહીદ  કિશનભાઇ ભરવાડ સાથે જે દુઃખદ ઘટના ઘટિત થઈ તે અનુસંધાને સાવરકુંડલા મામલતદાર ખાતે *એકતા એજ લક્ષ સંગઠન* તેમજ અમરેલી જિલ્લા ભાજપ *માલધારી સેલના અઘ્યક્ષ* દ્વારા આવેદન આપવામાં આવ્યું અને જે કોઈ પણ આ ગુનામાં સંડોવાયેલા છે તેને ખૂબ ઝડપથી સજા થાઈ તે અંગે રજૂઆત કરી.

IMG-20220129-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *