ઊના –ધંધુકામાં નિર્દોષ સામાજિક ક્ષેત્રે કાર્યરત યુવાન કિશનભાઈ ભરવાડની નિર્મમ હત્યાના વિરોધમાં અને આ વિધર્મી હત્યારાઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે ઉના હિન્દૂ યુવા સંગઠન અને ભરવાડ સમાજના યુવાનો સહીત મોટી સંખ્યામાં લોકોએ સુત્રોચાર સાથે ડે.કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..


