Gujarat

ધામળેજ ગામે રામદેવપીર બાપા ની વિશાળ શોભાયાત્રા યોજાઈ… મંદિર ખાતે ભવ્ય લોકમેળો, ધ્વજા રોહણ સહિતના કાર્યક્રમો…

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે દર વખતે ની જેમ આ વખતે પણ રામદેવપીર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે ગામની ગલીએ ગલીએ પરિભ્રમણ કરીને આ શોભાયાત્રા મંદિર ખાતે પહોંચી હતી ત્યાં ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું અને સુ પ્રખ્યાત મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં સાધુ-સંતોમાં પાધેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ એ ખાસ હાજરી આપી હતી..

IMG-20220906-WA0158.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *