Gujarat

ધારીમાં તા.૨૪ ઓગસ્ટે આર.ટી.ઓનો રી-પાસીંગ- પાસીંગ કેમ્પ યોજાશે

ભરત ગંગદેવ.

 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા મુકામે તા.૨૪/૦૮/૨૦૨૨ના રોજ આરટીઓ અમરેલી દ્વારા બલાડ માતાનું મંદિરપીપાવાવ પોર્ટ  ખાતે રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો છે. અરજદારો આ કામગીરી માટે કેમ્પમાં ભાગ લઈ શકે છેએમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *