Gujarat

નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા

જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો  થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ વહેતા જળ પ્રવાહને નિહાળવા લોકો પણ ઉમટી પડ્યાં હતા. છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદના પગલે નરસિંહ મહેતા તળાવમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે.

Narsinh-maheta-sarovar-2.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *