નર્મદા જીલ્લા મા 24 કલાક ભારે વરસાદ વરસતા
નર્મદા જિલ્લા પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ
ડિવાય એસ પી એસ જૈ મોદી સાહેબ
ટાઉન પી આઈ પટેલ સાહેબ
મામલદાર ડિડોર સાહેબ
નાયબ મામલદાર એસએન ગોહેલ
નાદોદ તાલુકા મા ભારે વરસાદ થતા રાજપિપલા શહેર ના લોકો ના જનજીવન પર અસર જોવા મળી છે રાજપિપલા શહેર મા ચારો તરફ પાણી f સફેદ ટાવર નાગરીક બેકં લાલટાવર રોડ પર વરસાદી પાણી ભરાતા શહેર મા તલાવ જેવી ઈસ્થતી
જૉવા મલી નાદોદ તાલુકા ના ડૂગર વીસ્તાર મા ભારે વરસાદ થતા
રાજપિપલા ની કરજણ નદી છલકાઈ હતી રાજપિપલા ના ઓફીસર પ્રિતેશ પટેલ
ડીવાય એસ પી એસ જે મોદી
ટાઉન પી એસ સાઈ પટેલ
મામલત દાર ડિડોર
નાયબ મામલદાર એસ એન ગોહેલ સહીત જવાબદાર સરકારી ઓફીસરો ની સખ્ત ચેતવણી
કરજણ નદી ના ઓવારા પર
કોઈ પણ વક્તિ જવૂ નહી
કોઈ પણ વક્તિ કૂદરતી આફત મા
હોય તો નજીક પોલીસ ટેશન મા
ફોન કરૈ કામ વગર ઘર ની બહાર જવૂ નહી ઘર મા સુરક્ષશીત રહે


