Gujarat

 નસવાડી તાલુકા ના સરપંચો ચુંટાયેલા તાલુકા જિલ્લા પંચાયત ના સદસ્યો અને આગેવાનો તથા ધાર્મીક સંગઠનો દ્વારા  ધર્મ પરિવર્તન અટકાવવા  મામલતદાર ને આવેદનપત્ર આપવમાં આવ્યો.

વિઓ:      નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના વિસ્તારમાં આદિવાસી વસવાટ કરે છે  ધર્માન્તરણ ની પ્રવૃતિ અટકાવવા આવેદન આપવા સંત સમાજ ના આગેવાની હેઠલ તમામ ધાર્મિક સંગઠન સાથે મળીને સુત્રોચાર સાથે વિરોધ નોંધાયો આવેદનપત્ર મુજબ નસવાડી તાલુકા માં નર્મદા કાંઠા વિસ્તાર ના ગામો માં પડોશી રાજ્ય મહારાષ્ટ્ર માંથી ધર્માન્તરણપ્રવુતી કરવા માટે (ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ) કાર્યકર્તાઓ ની હિલચાલ થઇ રહેલ છે જેના ભાગ રૂપે તારીખ ૯ અને ૧૦ મે ના રોજ કાર્યક્રમ સાંકડીબારી ગામે થઇ રહેલ છે  જેની પત્રિકા સોસલ મીડિયા માં વાઇરલ થતાં ધર્મપરિવર્તન કાર્યક્રમ ને સમાન્તર હિંન્દુ સંગઠનો દ્વારા કાર્યક્રમ નું વિરોધ કરી મામતદાર તેમજ PSI નસવાડી ને  આવેદનપત્ર આપી સંઘર્ષ થવાનો સંભવ હોઇ યોગ્ય પગલાં લેવા મામલતદાર તેમજ PSI નસવાડી ને વિનંતિ કરવામાં આવ્યું જેમાં સ્વામી નિજાનંદગિરિ  મહારાજ , દિનેશ ભાઈ નેશનલ તીરંદાજ , ગીરીશ ભાઈ , જીતુ ભાઈ પટેલ તેમજ સંત સમાજ તેમજ હિન્દુ સમાજ ના આગેવાનો ગામ ના જાગૃત યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220506-150117_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *