હાલ મુસ્લિમ સમુદાય ના લોકો તપતિ ગરમી માં પવિત્ર રમઝાન માસના રોઝા કરી રહ્યા છે ત્યારે નાના ભૂલકાઓ પણ તેમાંથી બાકાત નથી રાજપીપલા ના પત્રકાર અરીફભાઈ કુરેશી ના ૦૮ વર્ષીય પુત્ર અલબાઈષ એ જીવન નો પ્રથમ રોઝો રાખી ખુદા ની બંદગી કરી તેમજ સમગ્ર વિશ્વ માટે ખાસ દુઆઓ કરી છે


