Gujarat

નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી પાનવડ પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, નાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક  કે.એચ.સુર્યવંશી તથા વી.એસ.ગાવીત સર્કલ પો.ઇન્સ. નાઓ સાથે સંકલનમાં રહી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સુચન કરેલ જે અનુસંધાને પો.સ.ઈ. એ.ડી.ચૌહાણ પાનવડ પો.સ્ટે. નાઓ ટીમ સાથે અ નાસતા ફરતા આરોપીઓ પકડવાની ટીમ સાથે આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન
 નાસતા ફરતા આરોપીઓ પકડવાની ટીમ સાથે આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં-૧૧૧૮૪૦૦૨૨૨૧૦૦૨/૨૦૨૨ પ્રોહી નવિનભાઈ બાબી માંગીલાલ ભોઈ પર,નવાપુરા પ્રેમગલી છોટાઉદેપુર તા.જી.છોટાઉદેપુર કલમ ૬૫-એ.ઈ.૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબના ગણનાપાત્ર ગુન્હાના કામે પકડવાના બાકી આરોપી (૨) છીછીયાભાઈ કીડીયાભાઈ રાઠવા ઉ.વ.૨૨ રહે. પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એ.પી.) નાઓને બાતમી હકીકત આધારે સદરી ઇસમોને છોટાઉદેપુર ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221226-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *