Gujarat

નુતન વર્ષ ૨૦૨૨ ના સોનેરી સંકલ્પો લઇ ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા અનોખી ઉજવણી કરવામા આવી….  

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
કોડીનાર મામલતદાર કે.જે.મારૂ  અને નાયબ મામલતદાર કે.બી.પરમાર રે ૧૦૮ એમ્બ્યુલન્સ ની વીઝીટ કરી અને તેની સાર સંભાળ ની પ્રશંસા કરી અને હાલ મા ચાલી રહેલ મહામારી ને અનુશંધાને અતી ઉત્તમ સેવા આપી શકે તેનુ માર્ગદર્શન પણ આપવામા આવ્યુ.૧૦૮ જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા પણ હાજર હતા.અને ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ ના તમામ કર્મચારીઓને  નુતન વર્ષ ની શુભેચ્છાઓ આપી હતી….

IMG-20220101-WA0656.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *