Gujarat

 પટેલ વાડી ખાતે જય રણછોડ સીનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

લોકેશન.ખેડા-મહુધા
રિપોર્ટર. નિસાર શેખ.મહુધા
મહુધા પટેલ વાડી ખાતે જય રણછોડ સીનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી મેડિકલ કેમ્પ ચાલું રાખવામાં આવ્યો હતો જેમાં આંખ ચેક અપ નાં (૨૪૦) , ડાયાબિટીસ ચેક અપ નાં (૧૧૩) તેમજ વેકિસન રસીકરણ નાં (૫) કેસ આવ્યાં હતાં અને (૩૪૦) લોકોને મફ્ત ચશ્મા વિતરણ કરવામાં આવ્યાં હતાં ત્યાર બાદ સાંજના ૫:૦૦ કલાકે જનરલ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે ફેડરેશન નાં પ્રમુખ  ભાસ્કરભાઈ , ફેડરેશન નાં સલાહકાર ભુપેન્દ્રભાઈ , લાયન્સ ક્લબના પ્રમુખ  સૂર્યકાનતભાઈ સિનિયર સિટીઝન પ્રમુખ સત્યનારાયણ ભાઈ શાહ તેમજ ઉપ પ્રમુખ  મધુભાઈ રબારી ઉપસ્થિત રહીને ત્રણેય વક્તાઓએ સુંદર રીતે સિનિયર સિટીઝન સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

IMG-20220329-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *