Gujarat પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા ના મંદિર થરા ખાતે ધુળેટી પ્રસંગ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ Posted on March 20, 2022 Author Admin Comment(0) ગિરગઢડા ભરત ગંગદેવ.. પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા ના મંદિર થરા ખાતે ધુળેટી પ્રસંગ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ ભજન સત્સંગ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન થયેલ ભોજન પ્રસાદ ના લાભાર્થી મહેશ કુમાર નરભેરામ ભાઈ કાનાબાર ભાભર રહ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.