Gujarat

 પીઠાઇ ખાતે શ્રી પીઠેશ્વરી ઈંગ્લીશ મિડિયમ શાળા ખાતે ગરબા મહોત્સવ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકામાં આવેલ પીઠાઇ ગામ ખાતે ઈંગ્લીશ મીડિયમ શાળામાં હાલ ચાલી ચાલી રહેલા નવરાત્રિ ના પર્વ નિમતે શાળા ના બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું .
શાળા ના બાળકો એ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ને સુંદર ગરબા રાજુ કર્યા હતા અને ગરબા ના તાલે રમ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલક જીગ્નેશ ભાઈ શર્મા,શાળા ના આચાર્ય અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાળકો ને પ્રોત્સાહિત કરવા શાળાના સ્ટાફ સહિત ,વાલીઓ ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે બદલ શાળાના સંચાલક દ્વારા સર્વે નો આભાર વ્યક્ત કરાયો હતો.

IMG-20221004-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *