રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના પીઠાઇ ગામની શ્રી પીઠેશ્વરી ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં શિક્ષકદિન નિમિતે શાળાના બાળકોએ શાળાનું સંચાલન કર્યું હતું તથા સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અંગે શાળાના સંચાલક જીજ્ઞેશ શર્મા અને શાળાની શિક્ષિકા બહેનોએ શિક્ષકદિવસ નિમિતે બાળકોને માહિતી આપી હતી.


