Gujarat

પ્રાચી ખાતે કોન્ટ્રાક્ટ રોજમદાર આઉટસોસિંગ સ્ટાફ દ્વારા મિટિંગ નું આયોજન કરાયુ

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી ખાતે  કોન્ટ્રાક્ટ,  રોજમદાર,સેવક, આઉટસોસિંગ સ્ટાફ દ્વારા પોતાની માંગણી બાબતે પ્રાચી કોળી સમાજ ભુવન ખાતે સાંજે 6 વાગ્યે  મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં .  તમામ કર્મચારી ઓ ને  કાયમી લેવા તેમજ સરકારી લાભો મળી રહે તેમજ અમુક મુદ્દા ઓ  બાબતે મિટિંગ યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યા માં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં  મહામંત્રી , પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી. તેમજ આગળ આંદોલનને ઉગ્ર બનાવવા કલેક્ટર કચેરી ખાતે મંગળવાર ના રોજ સવારે 10 કલાકે આવેદન પત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ છે.તેમજ માંગણી નાં સ્વીકારે તો અચોક્કસ મુદત હડતાળ પર ઉતારવા કલેકટર કચેરી ખાતે ધરણાં કરવાનું નક્કી કરેલ છે

IMG_20220918_172113_357.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *