હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ… પ્રાચી તીર્થ ના ગાયત્રી પરિવારના વરિષ્ટ પરિજન અને નેત્રનિદાન કેમ્પ ના આયોજક શ્રી જાદવભાઈ ચુડાસમા ની સુપુત્રી ભુવનેશ્વરી બેન એ શ્રી સોમનાથ સાયન્સ એકેડેમી પ્રાચી ખાતે અભ્યાસ કરતી અને માર્ચ માં લેવાયેલી ધોરણ 12 બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષા માં 91.48 પી.આર સાથે ઉત્તીર્ણ થયેલા છે પ્રાચી ગામ તથા સમસ્ત કોળી સમાજ નું ગૌરવ તેમજ સોમનાથ એકેડેમી શાળા નું ગૌરવ વધાર્યું છે.


