પ્રાચી તીર્થ સહીત આજુબાજુ વિસ્તારમા સવાર થીજ ઉકળાટ થતા બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ ખેતરો માં પાણી ભરાયા હતા એક કલાક સુધી ધોધમાર વરસાદ અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો


