ગિરગઢડા
ભરત ગંગદેવ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ રામાપીર મંદિર રે ભાદરવી અગિયારસ નિમિત્તે રામદેવપીર બાપા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવેલ ત્યારબાદ ડીજે ના તાલે વિશાળ શોભાયાત્રા નીકળેલ જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ રામદેવપીર મંદિર ખાતે પહોંચેલ જ્યાં મંદિરે ધ્વજારોહણ કરવામાં આવેલ હતી. અને બટુક ભોજન કરવામાં આવ્યું હતું..

