મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી, એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ.બી.એમ.વાળા તથા બી.એસ.ચોવટીયા તથા રાજુલા સર્વેલન્સ ટીમ દ્રારા બગસરા પો.સ્ટે.માં ૧૧૧૯૩૦૦૯૨૨૦૧૨૪/૨૦૨૨ એટ્રોસીટી એકટ ૩(૧)(a),૩(૧)(r),૩(૧)(s),૩(૨)(v) તથા આઇ.પી.સી કલમ-૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના કામે પકડવાનો બાકી અને છેલ્લા ચારેક માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતાં આરોપી પ્રતાપભાઇ જગુભાઇ વાળા રહે.સરંભડા તા.જિ.અમરેલી વાળાને રાજુલા ટાઉનમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે બગસરા પો.સ્ટે.ને સોપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગતઃ-*
(૧) પ્રતાપભાઇ જગુભાઇ વાળા ઉ.વ.૩૨ ધંધો.ખેતી રહે.સરંભડા તા.જિ.અમરેલી
*પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ-*
(૧) બગસરા પો.સ્ટે.ફસ્ર્ટૅ ગુ.ર.નં.૦૦૨૭/૨૦૧૫ આઇપીસી કલમ ૩૯૪,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એ ૧૩૫ (૨) બગસરા પો.સ્ટે.ફસ્ર્ટૅ ગુ.ર.નં.૦૦૨૦/૨૦૧૮ આઇપીસી કલમ ૩૯૪,૩૯૭,૪૨૭, તથા જી.પી.એ ૧૩૫ (૩) બગસરા પો.સ્ટે.૧૧૧૯૩૦૦૯૨૦૦૦૨૫ પ્રોહી કલમ ૬૬(૧)(બી),૮૫ (૪) બગસરા પો.સ્ટે.ફસ્ર્ટૅ ગુ.ર.નં.૦૦૫૫/૨૦૧૯ આઇપીસી કલમ ૪૦૧,૧૨૦ (બી), ૩૪ (૫) બગસરા પો.સ્ટે.૧૧૧૯૩૦૦૯૨૧૫૬૦ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એ ૧૩૫ તથા (૬) બગસરા પો.સ્ટે.ફસ્ર્ટૅ ગુ.ર.નં.૦૦૧૨/૨૦૧૬ આઇપીસી કલમ ૩૨૫,૩૨૬ વિ.મુજબ ગુન્હાઓ રજી થયેલ છે.
રીપોટોર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area


