વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના રાજ્ય મંત્રીશ્રી અરવિંદ રૈયાણી તા.૧૧ ઓગસ્ટના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે. જેમાં તા.૧૧/૮/૨૦૨૨ને ગુરૂવારે સવારે ૧૦-૧૫ કલાકે બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતેથી હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે.
