Gujarat

બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ધામધૂમથી  ઉજવણી કરવામાં આવી    

બોડેલી અલીપુરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ભીમ શંગ તેમજ વાલ્મીકિ એકતા મંચ  દ્વારા  ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિવસ નિમિત્તે કેક કાપી ને ઊજવણી કરવા મા આવી અને સાથે બોડેલી અલીપુરા સર્કલ પાસે બાબાસાહેબ ની છબી ઉપર ફુલહાર અર્પણ કરી કેક કાપી નિશુલ્ક છાશ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો અને બોડેલી ખેતીવાડી બજાર સમિતિ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી બોડેલી અલીપુરા સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *