બોડેલી નગર માં તિરંગા યાત્રા નીકળી નગર માં દેશ ભક્તિ નો મહોલ જૉવા મળ્યો
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન ને મજબૂત બનાવવા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી ના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાઇ આ પ્રસંગે તાલુકા ના વિવિઘ ગામો ના સેંકડો કાર્યકરો આ યાત્રા માં જોડાયા હતા જલારામ મંદિર થી નિકળેલી આ યાત્રા બોડેલી નગર માં ફરી ખોડીયાર માતાજી ના મંદિર ખાતે પોહચી હતી આજ રોજ બોડેલી નગર માં તિરંગા યાત્રા નીકળી હતી જેને લઇ નગર માં દેશ ભક્તિ નો મહોલ જૉવા મળ્યો હતો
બોડેલી ખાતે ધારાસભ્ય ના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાઇ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો યાત્રામાં જોડાયા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


