Gujarat

બોડેલી તાલુકાના મોટાંકાટવા પસાર થતી મુખ્ય નહેર માથી અજાણી યુવતી ની લાસ મળી આવી

 લાસને લઇ જવા  વાહન ના મળતા લાશ કાલકો સુઘી રઝળતી રહી હતી આખરે એક ખાનગી વાહનચાલકોને દરમિયાનગીરી કરતાં લાશ ને બોડેલી સી.એ.ચ.સી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
બોડેલી તાલુકાના મોટા કાટવા ની હદમાં થી પસાર થતી મુખ્ય સુખી કેનાલમાથી સવાર ના સમયે એક અજાણ્યો માણસ પોતાના કામ અર્થે જાઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર એક અજાણી મહિલાની લાશ ઉપર જતા તેને મનાવતા દાખવી સો નબર ઉપર કોલ કરતા બોડેલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ત્યારબાદ બોડેલી સીએચસી ખાતે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. બે દિવસ અગાઉ જ પાવી જેતપુર પોલીસ સ્ટેશનની હદમાંથી એક યુવકની લાશ એજ સુખી મુખ્ય નહેરમાં થી મળી આવી હતી અને આ ફરી યુવતીની લાશ મળી આવતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને આસપાસના લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો પરંતુ આ એક બાદ એક આ રીતે લાસ મળવાની ઘટના બનતા લોકો ચિંતા વધારી દીધી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220502-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *