બોડેલી નર્મદા કેનાલ પાસે ગત રાત્રે એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો રાત્રે 12:00 વાગ્યાના સમય પર દૂધનું ટેન્કર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો તેમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ડભોઇ વડોદરા તરફથી આવી રહેલું દૂધનું ટેન્કર અને બોડેલી તરફથી આવી રહેલી અલટો કાર જેનો બોડેલી નર્મદા કેનાલ ઉતરતા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કારચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બોડેલી તાલુકાના નવાપુરા નો યુવાન રાત્રે 11:30 થી 12:00 વાગ્યાના અરસામાં બોડેલી તરફથી નવાપુરા તરફ જતો હતો ત્યારે વડોદરા તરફથી આવી રહેલું દૂધનું ટેન્કર બોડેલીના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે નર્મદા કેનાલની નીચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક યુવાન નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત ના બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બોડીને તાત્કાલિક પીએમ અર્થે લઈ જવામાં આવી હતી અને સમગ્ર અકસ્માતની તપાસ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


