Gujarat

બોડેલી  ના જબુગામ માં કોંગ્રેસ દ્વારા આપેલા બંધના એલાનને  મળ્યું સમર્થન

મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકાર દ્વારા આજે તારીખ 10 સપ્ટેમ્બર શનિવારે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે આજે શનિવારે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન જાહેર કરી મોંઘવારી અને બેરોજગારી મામલે સરકારને ઘેરવા પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે બોડેલીના જબુગામ માં આજે સવાર થી જ સંપૂર્ણ દુકાનો બંધ જોવા મળી હતી
છોટાઉદેપુર માઈનોરીટી પ્રમુખ અમજદ ખાન પઠાણ મહામંત્રી બાદશાહ ભાઈ જબુગામ ડે સરપંચ સહિત કોંગ્રેસના કાર્યકર હકીમુદીન ભાઈ કુરેશી શહીત કોંગ્રેસના કાર્યકરો આજે વહેલી સવારે જબુગામના બજારમાં નીકળીને લોકોને સ્વેચ્છિક બંધમાં જોડાવા અપીલ કરી હતી અને બંધ ને સમર્થન આપ્યું હતું
 મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે સાંકેતિક રીતે ગુજરાત બંધનું એલાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  કરી બંધના એલાનની જાહેરાત કરી હતી
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે.  સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એ જાહેરાત કરી છે.  આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દ્વારા સ્વૈચ્છિક બંધમા જોડવા લોકોને અપીલ કરી હતી. જેને લઈને બોડેલીના જબુગામમાં આજે સવારે સંપૂર્ણ દુકાનો બંધ જોવા મળી હતી અને કોંગ્રેસના બંધ ના એલાને સમર્થન મળ્યું હતુ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220910-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *