બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી સીપીઆઈ અને બોડેલી પીએસઆઇ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તહેવારોને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો હર્ષ ઉલ્લાસથી તહેવારની ઉજવણી કરે તેવી અપીલ કરવામાં આવી
આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું
સીપીઆઈ વસાવા સાહેબ અને બોડેલી પી એસ આઇ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
આગામી આવી રહેલો તહેવાર લઈને હિંદુ મુસ્લિમ સમાજના આગ્રણીઓ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા
શાંતિ સમિતિની બેઠક બાદ બોડેલી પી.એસ.આઇ અને સીપીઆઈ ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે બોડેલી નગરમાં ફ્લેગ માર્ચ યોજાયો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


