Gujarat

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે  ડીવાયએસપી  ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ 

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી એવી કાટકર  ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગણેશ વિસર્જન ના તહેવાર ને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો હર્ષ ઉલ્લાસથી તહેવારની ઉજવણી કરે તેવી અપીલ બોડેલી dysp દ્વારા કરવામાં આવી આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું
  બોડેલી છોટાઉદેપુર જિલ્લા dysp  એવી કાટકર  બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર એ સરવૈયા ની અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત રહ્યા હતાં
આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220908173543.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *