Gujarat

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદના તહેવાર ને લઈ ને શાંતિ સમિતિની બેઠક યોજાઇ      

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી પીએસઆઇ ની અધ્યક્ષતામાં આગામી આવી રહેલા તહેવારને લઈને શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
 આજે બોડેલી હિન્દુ મુસ્લિમ તેમજ દરેક સમાજનું એકતાનું પ્રતિક છે કોઈપણ તહેવાર બોડેલીમાં સૌ સાથે રહીને મનાવવામાં આવે છે આજે બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલીના  આગેવાનો શાંતિ સમિતિની મીટીંગ માં હાજર રહ્યા હતા  ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનમાં સરવૈયા સાહેબની જગ્યા એ
 પી એસ આઇ ડામોર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું બોડેલી નગરના આગેવાનો  તેમજ  પત્રકાર ભાઈઓ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફુલ ગુચ્છા ભેટ કરી ને બોડેલી ના નવા પીએસઆઇ ને આવકાર આપ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221008-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *