Gujarat

બોડેલી માં પડેલા ભારે વરસાદને લઈને રસ્તાઓનું ધોવાણ હાઇવે પર ઠેર ઠેર ખાડા વાહન ચાલકો પરેશાન 

બોડેલી અનેક જગ્યાઓ પર મેન રોડ પર  હાઇવે રોડ પર અલીપુરા પાસે ઠેર ઠેર ખાડા પડી ગયા હોય વાહન ચાલકોને મુશ્કેલી વેઠવા નો વારો આવી રહ્યો છે
પંચમહાલ થી છોટાઉદેપુર ને જોડતા હાઇવે પર ખાસ કરીને બોડેલી પાસે ઠેર ઠેર રસ્તો ખખડધજ જોવા મળી રહ્યો છે
જેને લઈને વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાય રહ્યો છે
છોટાઉદેપુર જિલ્લાને  પંચમહાલ  થી જોડતા હાઇવે પર અનેક જગ્યાઓ પર રસ્તો ખરાબ અને ખખડધજ જોવા મળી રહ્યો છે જેને લઈને વાહન ચાલકો ને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે  વેહલી તકે આ રોડ  બનાવવા માં આવે તેમ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220728-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *