બોડેલી સેવા સદનમાં આઉટસોર્સિંગ કમૅચારીઓ કામથી અળગા રહેતા લોકોનાં કામો અટવાઈ ગયા હતા હાલમાં ચાલી રહેલા આંદોલનમાં પોતાની માંગને લઈને આંદોલનમાં જોડાયા છે ગુજરાત રાજ્ય સરકારમાં આઉટસોર્સિંગ કમૅચારીઓ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવા તેમજ આઉટસોર્સિંગ કમૅચારીઓ માટે યોગ્ય પગાર નીતિ બનાવવા બોડેલી તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા આઉટસોર્સિંગ કમૅચારીઓએ બોડેલીના મામલતદાર ને તેઓની વિવિધ માંગણીઓ દશૉવતુ આવેદનપત્ર સુપ્રત કર્યું બોડેલી સેવા સદન ખાતે કરાર આધારિત અને આઉટસોર્સિંગ કમૅચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતન અને લાભો માટે આવેદનપત્ર બોડેલી મામલતદારને આપ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area


